18 January 2024

Photo : Social MEdia

ભારત સિવાય વિશ્વના આ દેશમાં વસે છે સૌથી વધુ ભારતીયો

Photo : Social MEdia

ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

Photo : Social MEdia

ભારત વિશ્વના મોટાભાગના દેશોમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે.

Photo : Social MEdia

ભારતીય નાગરિકો વિશ્વના ઘણા દેશોમાં રહે છે.

Photo : Social MEdia

પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ ભારતીયો કયા દેશમાં રહે છે?

Photo : Social MEdia

ભારતીય વિદેશ મંત્રાલયની અધિકૃત વેબસાઈટના ઓક્ટોબર 2023ના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ સંખ્યામાં ભારતીયો અમેરિકામાં રહે છે.

Photo : Social MEdia

તેમાં 12,80,000 NRI, 31,80,000 PIO, 44,60,000 વિદેશી ભારતીયોનો સમાવેશ થાય છે.

Photo : Social MEdia

મતલબ કે અમેરિકામાં 80 લાખથી વધુ ભારતીયો રહે છે.