26 જાન્યુઆરી 2024

'ફાઇટર'માં દીપિકા નહી સીરત મસ્ત છે હૃતિકની ગર્લફ્રેન્ડ 

દીપિકા પાદુકોણ અને હૃતિક રોશને ફાઈટરમાં જબરદસ્ત એક્ટિંગ કરી છે. આ સાથે જ આ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર સીરત મસ્ત પણ ચર્ચામાં રહે છે.

જોકે સીરત મસ્ત પટિયાલાની રહેવાસી છે પરંતુ તેનો પરિવાર ન્યુઝીલેન્ડમાં રહે છે.

સીરત મસ્ત અભિનયના જુસ્સાને ડેસ્ટિનેશનમાં બદલવા માટે સીરત તેના પરિવારથી દૂર મુંબઈમાં રહે છે.

સીરત મસ્ટ ફાઈટરમાં પાઈલટ એન જેની ભૂમિકા ભજવી રહી છે. પાયલટના આ પાત્રની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે સીરત આ ફિલ્મમાં હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ બની છે

વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન, સીરત દરેક લુકમાં અદભૂત લાગે છે. તે મોટે ભાગે મેકઅપ વગર રહેવાનું પસંદ કરે છે. તેના સોશિયલ મીડિયા પર મોટાભાગની તસવીરો સિમ્પલ લુકની છે જે તેની સાદગી દર્શાવે છે.

સીરત બ્લેક ટિ-શર્ટમાં ખુબ જ સુંદર લાગી રહી છે 

મિનિમલ મેકઅપમાં સીરતે ઘાઘરા ચોલી અને દુપ્પટ્ટો નાખ્યો છે આ સાથે ગળામાં જ્વેલરી પરફેક્ટ લુક આપી રહી છે

સીરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના એકાઉન્ટ પર ફેશનેબલ પોસ્ટ શેર કરે છે. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 59 હજાર ફોલોઅર્સ છે.