27 February  2024

Photo : Instagram

રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાયો

27 February  2024

Photo : Instagram

રણજી ટ્રોફીમાં નંબર-10 અને નંબર-11 પર બેટિંગ કરનાર બેટ્સમેનોએ ઈતિહાસ રચ્યો

27 February  2024

Photo : Instagram

  તનુષ કોટિયન અને તુષાર દેશપાંડે નંબર 10 અને નંબર-11 પર બેટિંગ કરવા આવ્યા 

27 February  2024

Photo : Instagram

બંન્ને ખેલાડીઓએ સદી ફટકારી છે

27 February  2024

Photo : Instagram

 બંને વચ્ચે છેલ્લી વિકેટ માટે 232 રનની ભાગીદારી થઈ હતી

27 February  2024

Photo : Instagram

 તુષાર દેશપાંડેએ 129 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 123 રનની ઇનિંગ રમી 

27 February  2024

Photo : Instagram

તનુષ કોટિયાને 129 બોલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 120 રન બનાવ્યા 

27 February  2024

Photo : Instagram

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં 10 અને 11 નંબરના બંને બેટ્સમેનોએ સદી ફટકારી હોય તે ખૂબ જ દુર્લભ છે

27 February  2024

Photo : Instagram

આ પહેલા વર્ષ 1946માં  મેચમાં આવું બન્યું હતું 

27 February  2024

Photo : Instagram

સેમીફાઈનલમાં મુંબઈનો મુકાબલો તમિલનાડુ સાથે થશે