23 February  2024

Photo : Instagram

મોહમ્મદ શમીને IPL 2024 નહિ રમવા પર પણ મળશે 6.25 કરોડ રુપિયા, આ છે કારણ

23 February  2024

Photo : Instagram

ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી થયો બહાર

23 February  2024

Photo : Instagram

મોહમ્મદ શમીના ચાહકોને લાગ્યો ઝટકો

23 February  2024

Photo : Instagram

ફાસ્ટ બોલર આઈપીએલ 2024 બહાર થયો છે

23 February  2024

Photo : Instagram

મોહમ્મદ શમી ઈજા ગ્રસ્ત હોવાથી આઈપીએલ 2024થી બહાર થયો છે

23 February  2024

Photo : Instagram

રિપોર્ટ મુજબ શમી આઈપીએલ અને ટી 20 વર્લ્ડકપ પણ રમી શકશે નહિ

23 February  2024

Photo : Instagram

આઈપીએલમાંથી બહાર હોવા થતા તેમને આ લીગની સંપૂર્ણ રકમ મળશે

23 February  2024

Photo : Instagram

બીસીસીઆઈનો એક નિયમ છે કે, કોન્ટ્રાક્ટ વાળા ખેલાડીઓ જો ઈજાગ્રસ્ત થાય અને આઈપીએલ રમી શકતા નથી તો તેમને આખી સેલેરી મળશે

23 February  2024

Photo : Instagram

શમીની આઈપીએલ સેલેરી 6.25 કરોડ રુપિયા છે

23 February  2024

Photo : Instagram

શમીને 6.25 કરોડ તેની ફેન્ચાઈઝી નહિ પરંતુ વીમા કંપનીથી મળશે