26 February  2024

Photo : Instagram

દુનિયાનો સૌથી વજનદાર ક્રિકેટર 

26 February  2024

Photo : Instagram

ક્રિકેટની દુનિયાનો ખલી કહેવામાં આવે છે

26 February  2024

Photo : Instagram

વેસ્ટ ઈન્ડિઝના રહકીમ કોર્નવોલને સૌથી અનફિટ ક્રિકેટર માનવામાં આવે છે

26 February  2024

Photo : Instagram

રહકીમ કોર્નવોલનું વજન 140 કિલો છે

26 February  2024

Photo : Instagram

 પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પેવેલિયન મોકલી ચૂક્યો છે

26 February  2024

Photo : Instagram

 છ ફૂટ છ ઈંચની ઊંચાઈ ધરાવતો રહકીમ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી વજનદાર ક્રિકેટર  છે

26 February  2024

Photo : Instagram

સ્પિનર રહકીમ કોર્નવોલની રમત શાનદાર છે

26 February  2024

Photo : Instagram

 ભાગ્યે જ કોઈ તેનો આ ખાસ રેકોર્ડ બનાવવા ઈચ્છશે

26 February  2024

Photo : Instagram

 રહકીમ એક ઓલરાઉન્ડર છે

વુમન્સ પ્રીમિયર લીગમાં આ સુંદર બેટ્સમેન સૌનું ધ્યાન ખેંચશે