12 ફેબ્રુઆરી 2024

 કરોડોની સંપત્તિની છે માલકીન છે આ પાકિસ્તાની મહિલા

Courtesy : socialmedia

પાકિસ્તાની મહિલા મરિયમ નવાઝ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે તો બીજી તરફ તે રાજકારણનો મોટો ચેહરો છે.

Courtesy : socialmedia

મરિયમ નવાઝ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફની પુત્રી છે.

Courtesy : socialmedia

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આ પાવરફુલ મહિલા કરોડો રુપિયાની સંપત્તિની માલકિન છે. 

Courtesy : socialmedia

મીડિયા રિપોર્ટ મુજબ મરિયમ પાસે 84.2 કરોડ પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 25 કરોડ ભારતીય રૂપિયાથી વધુની સંપત્તિ છે.

Courtesy : socialmedia

મરિયમ લાહોરમાં 1500 કનાલ એટલે કે 188 એકરથી વધુ જમીનની માલકીન છે.

Courtesy : socialmedia

મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા 1 વર્ષમાં મરિયમની સંપત્તિમાં 40 લાખ પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 12 લાખ ભારતીય રૂપિયાથી વધુનો વધારો થયો છે.

Courtesy : socialmedia

તેમની પાસે 17.5 લાખ પાકિસ્તાની રૂપિયાનું સોનું છે. જ્યારે તેના વિવિધ બેંક ખાતાઓમાં 1 કરોડથી વધુ પાકિસ્તાની રૂપિયા જમા છે.

Courtesy : socialmedia

મરિયમ પાસે કેટલીક કંપનીઓમાં 12.2 મિલિયન પાકિસ્તાની રૂપિયાના શેર પણ છે.

Courtesy : socialmedia