11 ફેબ્રુઆરી 2024

100 વર્ષ સુધી જીવવા માટે કેટલીક હેલ્દી આદતો અપનાવી જરુરી છે

Courtesy : socialmedia

દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય અને બને તેટલું લાંબુ જીવવા માંગે છે.

Courtesy : socialmedia

આ માટે લોકો બીમારીઓથી દૂર રહેવા અને સ્વસ્થ રહેવાની કોશિશ કરે છે જેથી તેઓ લાંબુ જીવી શકે.

Courtesy : socialmedia

અમુક ટેવમાં નાના ફેરફારો કરીને કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ રીતે લાંબુ જીવન જીવી શકે છે

Courtesy : socialmedia

લાબું આયુષ્ય માટે નિષ્ણાતો સિઝનલ ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપે છે જે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

Courtesy : socialmedia

 લીલા શાકભાજી ખાવાની ટેવ પાડો, કારણ કે તે હીટ સ્ટ્રોક, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ જેવા અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે.

Courtesy : socialmedia

લાંબુ જીવવા શારીરિક પ્રવૃત્તિઓ દરરોજ થોડી થોડી કરવી જરુરી છે જેમાં વોકિંગ, જોગીગ, કાર્ડિયો, જીમ, યોગ કે કસરત કરવી 

Courtesy : socialmedia

લાંબુ જીવવા કસરત સિવાય તમે સાયકલિંગ અથવા તો સ્વીમિંગ કરી શકો છો જે તમારા શરીરને સતત એકટિવ રાખે છે

Courtesy : socialmedia

લાંબો સમય જીવવા માટે હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું જરૂરી છે.  તેથી ધૂમ્રપાનથી દૂર રહેવું 

Courtesy : socialmedia

હંમેશા ખુશ રહો,આ હેપ્પી હોર્મોન્સ મુક્ત કરે છે જે જીવનકાળને લંબાવવામાં મદદ કરે છે. 

Courtesy : socialmedia