14/1/2024

મકરસંક્રાંતિ દરમિયાન ખાવામાં આવતા આ સુપર ફુડ અનેક રોગોથી બચાવે છે

Pic - social media

મકરસંક્રાંતિને ઉત્તરાયણનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર પર ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. 

Pic - social media

આયુર્વેદ અનુસાર ઋતુ પ્રમાણે તમારા આહાર અને દિનચર્યામાં ફેરફાર કરવો જરૂરી છે. 

Pic - social media

આ ઋતુ દરમિયાન આહારમાં તલ, બાજરી, ગોળ અને મગફળી અને ઘીનો સમાવેશ કરવામાં આવે છે.

Pic - social media

તલના લાડુમાં તલનો ઉપયોગ થાય છે. તલ ગરમ હોય છે અને તેને ખાવાથી શરીરમાં કફ ઓછો થાય છે.

Pic - social media

અડદની દાળ ઘણા ઘરોમાં બને છે. તે પેટની સફાઈની સાથે નસોમાં જમા થયેલી ગંદકીને સાફ કરે છે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

Pic - social media

મફરીને વિન્ટર ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે. તેમાં પ્રોટીન, આયર્ન, ઓમેગા 6 ફેટી એસિડ મળી આવે છે. આ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી.

Pic - social media

બાજરી એ ગ્લુટન ફ્રી અનાજ છે. બાજરીમાં આયર્ન અને મેગ્નેશિયમ મળી આવે છે. એસિડિટી, ડાયાબિટીસ અને કબજિયાતમાં બાજરો ખૂબ જ ફાયદાકારક છે.

Pic - social media

ગોળને પ્રાકૃતિક સ્વીટનર પણ કહેવામાં આવે છે. મેગ્નેશિયમની સાથે તેમાં પોટેશિયમ પણ જોવા મળે છે. તેનાથી લોહીમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે

Pic - social media