ટૂંકા ગાળામાં રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપનાર બોરોસિલ રિન્યુએબલ્સના શેરનું લાંબા ગાળાનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું છે અને બે દાયકામાં તે 13 પૈસાથી રૂપિયા 500.85 સુધીની સફર કરી ચૂક્યું છે.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.