24 august 2025

Jio ની ખાસ ઓફર, ફ્રીમાં આપી રહ્યું 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન 

Pic credit - AI

Jio તેના પ્રીપેડ યુઝર્સને મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે. ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વિના ત્રણ મહિનાનું JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન મેળવી શકે છે.

Pic credit - AI

આ ઓફર મર્યાદિત સમય માટે છે. Jio Saavn Pro એ કંપનીની મ્યુઝિક એપનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે, જેને તમે MyJio એપ દ્વારા ઍક્સેસ કરી શકો છો.

Pic credit - AI

આ ઓફર પ્રીપેડ અને પોસ્ટપેઇડ બંને ગ્રાહકો માટે છે, જેનો ઉપયોગ તમે આ મહિનાના અંત સુધી કરી શકો છો.

Pic credit - AI

JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન હેઠળ, તમને એડ-ફ્રી મ્યુઝિક સ્ટ્રીમિંગ, અનલિમિટેડ ડાઉનલોડ્સ સાથે, JioTuneની અમર્યાદિત ઍક્સેસ મળશે.

Pic credit - AI

તમને જણાવી દઈએ કે JioSaavn Pro નું માસિક સબ્સ્ક્રિપ્શન 89 રૂપિયામાં આવે છે. તમે સરળતાથી આ ઓફરનો લઈ શકો છો.

Pic credit - AI

આ સબ્સ્ક્રિપ્શન માટે, તમારે MyJio એપ પર જવું પડશે. અહીં તમારે ઑફર્સ સ્ટોરના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

Pic credit - AI

આ પછી તમારે JioSaavn Pro - 3 મહિના મફતના બેનર પર ક્લિક કરવું પડશે. આ પછી કોડ જનરેટ થશે

Pic credit - AI

તમે JioSaavn એપ અથવા વેબસાઇટની મુલાકાત લઈને આ કોડ રિડીમ કરી શકો છો. આ ઓફર ફક્ત 31 ઓગસ્ટ સુધી જ ઉપલબ્ધ રહેશે.

Pic credit - AI

ભારતમાં Jio Saavn સબ્સ્ક્રિપ્શન 89 રૂપિયાથી શરૂ થાય છે. જો કે, વિદ્યાર્થીઓને આ સબ્સ્ક્રિપ્શન 49 રૂપિયાની કિંમતે મળે છે.

Pic credit - AI