ગાંજા અને દારૂના નશામાં  શું તફાવત છે?

09 Sep, 2024

ગુજરાતમાં ગાંજો અને દારૂ બંને પ્રતિબંધ તેમજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

પરંતુ શું તમે જાણો છો કે ગાંજાના નશા અને દારૂમાં શું તફાવત છે?

ગાંજો ચરસ કરતાં ઓછો અસરકારક છે

તે સૂકા પાંદડા અને ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે

તેનું સેવન કરવાથી સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક બીમારી થઈ શકે છે.

આની સાથે લીવર, હાર્ટ અને મગજને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.

દારૂ ફળો, અનાજ અને અન્ય ઘટકોના આથોમાંથી બનાવવામાં આવે છે.

દારૂ મોટી માત્રામાં સેવન કરવામાં આવે તો મૂંઝવણ, હતાશા અને આક્રમકતા પણ આવી શકે છે.

આલ્કોહોલનો નશો સામાન્ય રીતે થોડા કલાકોથી એક દિવસ સુધી રહે છે. તે સેવન કરવાની માત્રા પર આધારિત છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. દારૂ કે ગાંજાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ તે ગુજરાતમાં પ્રતિબંધ સાથે નુકસાનકારક છે.

All Image - Canva