મહાશિવરાત્રીના દિવસે શિવલીંગ પર જળ નીચે બેસીને ચડાવશો કે ઉભા રહીને? જાણો સાચી રીત

Image Credit- File Image

6 March 2024

શિવલીંગ પર જળાભિષેકનું અનેરુ મહત્વ રહેલુ છે

શિવલીંગ પર જળ ઉભા રહીને ચડાવવુ જોઈએ કે બેસીને. આવો જાણીએ પૂજા પદ્ધતિ અનુસાર યોગ્ય નિયમ.

મહાશિવરાત્રીના દિવસે શિવલીંગ પૂજાનું અનેરુ મહત્વ છે અને આ દિવસને શુભ ફળ પ્રદાન કરનારો માનવામાં આવે છે. 

આપણે શિવલીંગ પર જળ ચડાવીએ છીએ અને મહાદેવની ભક્તિથી તેમને રિઝવવાનો પ્રયાસ કરીએ છીએ.

પૂજા પદ્ધતિ અનુસાર શિવલિંગ પર જળાભિષેક ક્યારેય ઉભા રહીને ન કરવુ જોઈએ.

હંમેશા બેસીને જ શિવલીંગ પર જળ ચડાવવુ જોઈએ અને જળ હંમેશા તાંબાના લોટાથી જ ચડાવવુ જોઈએ. 

ધ્યાન રહે શિવલીંગ પર જળ ચડાવો તો જળ ઉત્તર દિશા પર પ્રવાહિત થવુ જોઈએ અને ખુદ દક્ષિણ દિશામાં બેસવાનુ હોય છે. 

જળાભિષેક સમયે આ પણ ધ્યાન રાખો કે દક્ષિણ દિશા તરફ હોવાથી મુખ ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ

શાસ્ત્રો મુજબ ઉત્તર દિશાને શિવજીનું નિવાસસ્થાન ગણાવાય છે.

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ