આ 4 પ્લાન્ટ તમારા ઘરમાં ગરોળીને ઘુસવા નહીં દે

13 March, 2024 

આ 4 છોડ વાવવાથી ઘરની દિવાલો પર ગરોળી દેખાશે નહીં

તમે લેમન ગ્રાસ પ્લાન્ટ લગાવી શકો છો

આ છોડમાંથી એવી ગંધ આવે છે કે ગરોળી ભાગી જાય છે

તમારા ઘરમાં ગલગોટાનો છોડ પણ લગાવી શકો છો

તેમાં પાયરેથ્રિન,ટ્રેપેઝિયમ નામના જંતુનાશક હોય છે, સુગંધથી ગરોળી ભાગી જાય છે

ફુદીનાના છોડમાં રહેલા મેન્થોલની ગંધથી ગરોળી ઘરમાંથી ભાગી જાય છે

ગરોળીને દૂર કરવા માટે લવંડરનો છોડ પણ લગાવી શકો છો

તેમાં રહેલા લિનાલૂલ અને મોનોટેર્પેન્સથી ગરોળી ઘરમાં નહીં આવે