બ્લેક ટ્યૂબ ડ્રેસમાં Kriti Sanonએ ઉડાવ્યા ફેન્સના હોશ, જુઓ ફોટોસ
બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે
કૃતિ સેનન
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન હાલમાં ખાસ અંદાજ
જોવા મળી હતી
બ્લેક ટ્યુબ ડ્રેસમાં કૃતિ સેનને આપ્યા કિલર પોઝ
અભિનેત્રીની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે
આ ફિલ્મમાં કૃતિ પહેલીવાર શાહિદ કપૂર સાથે જોવા મળશે
રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે
સુંદરતા અને ફેશન સ્ટાઈલને કારણે રહે છે ચર્ચામાં
ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે આ અભિનેત્રી
More
Stories
સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?
પ્રિયંકાએ દીકરી સાથે કરી પુજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર