ધીરુભાઈના પત્ની કોકિલાબેન અંબાણી ગુલાબી સાડી  કેમ પહેરે છે?

24 Aug 2025

Pic credit - insta/tinaambaniofficial

By: Mina Pandya

મુકેશ અંબાણી અને તેમના ફેમિલીના અન્ય સભ્યો અવારનવાર જાહેરમાં સ્પોટ થઈ જાય છે. ઈન્ટરનેટ પણ તેમની તસવીરોથી ભર્યુ પડયુ છે. જોકે તેમના માતા કોકિલાબેન અંબાણી તેમની પ્રાઈવેસી જાળવે છે. 

જાહેરમાં બહુ ઓછા આવે છે  કોકિલાબેન

Pic credit - insta/tinaambaniofficial

ધીરુભાઈ અંબાણીના પત્ની સામાન્ય રીતે માત્ર કંપની અને પરિવારના ખાસ અવસરો પર જ સ્પોટ થાય છે. તેને લગતી જ તેમની તસવીરો પેપ્સ, મીડિયા કે ફેમિલી મેમ્બર્સના સોશિયલ હેંડલ પર જોવા મળે છે. 

ખાસ પારિવારિક પ્રસંગોએ  જ દેખાય છે

Pic credit - insta/tinaambaniofficial

કોકિલાબેન અંબાણીની તમે જેટલી પણ તસવીરો જોશો, તેમા મોટાભાગે તેઓ ગુલાબી સાડીમાં જ જોવા મળશે. 

વધુ પડતી ગુલાબી સાડી પહેરે છે

Pic credit - insta/tinaambaniofficial

તેનુ કારણ બહુ સિમ્પલ છે. રિપોર્ટ્સ અનુસાર, તેમને પિંક કોકિલાબેનનો ફેવરિટ કલર છે. 

ગુલાબી રંગ પહેરવાનું કારણ

Pic credit - insta/tinaambaniofficial

જો કે કોકિલાબેનને પિંક કલર પસંદ છે પરંતુ જો તેમની સાડીઓને ધ્યાનથી જોશો તો એ સ્પષ્ટ જોવા મળશે કે તેમને લાઈટ પિંક કલર વધુ ગમે છે. 

પરંતુ ગુલાબીમાં પણ એક ખાસ પસંદ

Pic credit - insta/tinaambaniofficial

એક જ કલરમાં કોઈ વ્યક્તિ કેટલી વેરાયટીની સાડીઓ લઈ શકે? પરંતુ કોકિલાબેન માટે આ કોઈ સમસ્યા નથી, તેમની પાસે ગુલાબી રંગમાં જ એટલી વેરાયટીની સાડીઓ છે કે કદાચ તેનાથી આખો એક શોરૂમ પણ બની જાય.

કલર એકજ, પરંતુ રિચ વેરાયટી

Pic credit - insta/tinaambaniofficial

કોકિલાબેન પાસે લગભગ દરેક ફેબ્રિકમાં પિંક સાડીઓ ઉપલબ્ધ છે. અને તેમની તસવીરોમાં આ જોવા પણ મળે છે. સિલ્ક, શિફોનથી લઈને તમામ ફેબ્રિક તેમની પાસે છે.

સિલ્ક થી લઈને શિફોન, તમામ સાડીઓ 

Pic credit - insta/tinaambaniofficial

કોકિલાબેનની તસવીરોમાંથી આ પણ જોવા મળે છે કે કોકિલાબેનને પિંક સાડીમાં ડિઝાઈનર બોર્ડરવાળી સાડીઓ વધુ પસંદ આવે છે.

બોર્ડરવાળી સાડીઓ વધુ પસંદ

Pic credit - insta/tinaambaniofficial

કોકિલાબેન ભલે ગમે તે ગુલાબી સાડી પહેરે, પરંતુ એક વાત નક્કી છે તેમનુ દરેક લુક એક્દમ ક્લાસી લાગે છે. 

એકદમ ક્લાસી દેખાય છે

Pic credit - insta/tinaambaniofficial