(Credit Image : ઝઊઘ)

23 Sep 2025

શું સાપ ખરેખર 'Snake Plant ની આસપાસ લપેટાઈ જાય છે? શું તમારા ઘરમાં પણ છે આ છોડ?

ચિત્રમાં દેખાતા છોડને 'Snake Plant' કહેવામાં આવે છે, પરંતુ શું તેનો સાપ સાથે કોઈ સંબંધ છે?

Snake Plant

લોકો ઘણીવાર વિચારે છે કે શું આ છોડમાં સાપ આવે છે, તેથી જ તેનું નામ સ્નેક પ્લાન્ટ રાખવામાં આવ્યું છે?

છોડમાં સાપ

ચાલો તમને જણાવીએ કે આમાં કેટલું સત્ય છે.

છોડમાં સાપ?

હકીકતમાં સ્નેર પ્લાન્ટને Sansevieria અથવા Mother-in-law’s tongue તરીકે પણ ઓળખવામાં આવે છે.

Sansevieria

આ છોડને સ્નેક પ્લાન્ટ કહેવામાં આવે છે કારણ કે તેના પાંદડા લાંબા, ત્રાંસા અને અણીદાર હોય છે, જે સાપ જેવા દેખાય છે.

સ્નેક પ્લાન્ટ

આ છોડને સાપ સાથે કોઈ લેવાદેવા નથી. એમ તો ઘણા છોડ પર સાપ દેખાતા હોય છે, પરંતુ Snake Plant ઉપર તે ક્યારેય જોવા નથી મળ્યો.

Snake Plant