COMEX પર ચાંદીના જુલાઈ વાયદા $32.595 પ્રતિ ઔંસના ભાવે બંધ થયા, જે 1.04%નો વધારો દર્શાવે છે.
ચાંદીના જુલાઈ વાયદા
ભારતીય બજારના MCX પર ચાંદીના જુલાઈ વાયદા ₹93,910 પ્રતિ કિલોગ્રામના ભાવ સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.
ભારતીય બજારના MCX
COMEXના સાપ્તાહિક એક્સપાયરીના ઓપ્શન ડેટા અનુસાર, કૉલ ઓપ્શનમાં મોટાભાગના સ્ટ્રાઇક પ્રાઇસ પર પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો છે.
ડેટા અનુસાર
પુટ ઓપ્શન્સમાં કેટલીક સ્ટ્રાઈક પર પ્રીમિયમની અંદર વધારો થયો છે. ઓવરઓલ પ્રીમિયમ મુજબ પુટ કોલ પ્રીમિયમ રેશિયો 1.21 જેટલો છે.
પુટ કોલ પ્રીમિયમ રેશિયો
ઓપ્શન ડેટા મુજબ 94,000ના એટીએમ સ્ટ્રાઈક પર પુટ ઓપ્શનનો LTP લગભગ 2844 રૂપિયા છે, જ્યારે કૉલ ઓપ્શનનો LTP 1710 રૂપિયા છે.
ઓપ્શન ડેટા મુજબ
ચાંદી 93,910 રૂપિયા પર છે જેનો શુક્રવાર સુધીનો સંભવિત લક્ષ્યાંક 94,200 થી 94,800 રૂપિયાનો છે. ચાંદીમાં અપટ્રેન્ડ અથવા રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે.