વિકાસ દિવ્યકીર્તિની પત્ની કેટલુ ભણેલી છે ?

27 Jan 2024

આઈએએસ વિકાસ દિવ્યકીર્તિ હાલમાં ભારે ચર્ચામાં છે 

લોકો તેમની પર્સનલ લાઈફ વિશે વધારે જાણવા માંગે છે

ચાલો જાણીએ તેમની પત્ની કેટલુ ભણેલી છે

ડો. વિકાસ દિવ્યકીર્તિની પત્નીનું નામ ડોક્ટર તરુણા વર્મા છે

બંનેએ એક જ કોલેજથી ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી છે

દિલ્હી વિશ્વવિદ્યાલયના જાકિર હુસૈન કોલેજથી તેમણે ગ્રેજ્યુએશન કર્યુ છે

તરુણા વર્માએ પીએચડીની ડિગ્રી મેળવી છે

દિવ્યકીર્તિ અને તરુણા સાથે મળીને દ્ષ્ઠિ આઈએસએસ ચલાવે છે