29 September  2024

Photo : Instagram

 માતાજીની આરાધના અને ગરબા રમવા થઈ જાવ તૈયાર

29 September  2024

Photo : Instagram

નવરાત્રી 2024માં ગરબા ગીતોનો આનંદ માણો મીત જૈન સાથે

29 September  2024

Photo : Instagram

મીત જૈન એક ગુજરાતી સિંગર છે

29 September  2024

Photo : Instagram

મીત જૈનનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે

29 September  2024

Photo : Instagram

મીત 12 વર્ષની ઉંમરથી સ્ટેજ પરફોર્મન્સ કરી રહ્યો છે 

29 September  2024

Photo : Instagram

ગુજરાતી સિંગર મીત જૈને પોતાના અવાજથી લાખો ચાહકોના દિલ જીત્યા છે

Photo : Instagram

ગુજરાતી સિંગરની ફેશન સેન્સ બધાને પસંદ આવે છે

Photo : Instagram

મીત જૈનએ બોલિવુડ અને ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ગીત ગાય છે

Photo : Instagram

મીતે 25 થી વધુ ગુજરાતી આલ્બમ્સ અને ફિલ્મો માટે પ્લેબેક સિંગિંગ કર્યું છે