કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે?

23 April, 2024

કથાકાર જયા કિશોરી એક પ્રેરક વક્તા છે જે આજે ખૂબ પ્રખ્યાત છે

આધ્યાત્મિકતાની ઊંડી સમજ સાથે, જયા કિશોરીએ પ્રેરક વક્તા તરીકે પણ ઓળખ મેળવી છે.

જયા કિશોરી થોડા સમય પહેલા એક ઇંટરવ્યૂમાં તેમની અંગત માહિતી શેર કરી હતી.

જયા કિશોરીને પૂછવામાં આવ્યું, 'તમને ખાવાનું બનાવતા આવડે છે?

આ સવાલ પર જયા કિશોરીએ કહ્યું, 'મને એટલી રસોઈ બનાવતા આવડે છે કે હું ભૂખે મરીશ નહીં. આટલું જ આવડે છે કે હું કંઈક તો બનાવી લઈશ.

'પણ જો કોઈ મને પ્રોપર રીતે કોઈ શાક બનાવવાનું કહે, તો મને ખબર નથી કે કેવી રીતે.

'મારા માતા-પિતા હંમેશા કહે છે કે ભોજન એવું બનાવતા આવડતું જોઈએ કે તમે ભૂખ્યા ન રહો.