લગ્ન અને છૂટાછેડા પર કરીના કપૂરની ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ ! ફેન્સ કનફ્યુઝ
Pic credit - Meta AI
બોલિવૂડની બ્યુટી ક્વીન કરીના કપૂર ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે.
Pic credit - Meta AI
વાસ્તવમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્ન અને છૂટાછેડા સાથે સંબંધિત એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેને જોઈને ફેન્સ ચોંકી ગયા છે.
Pic credit - Meta AI
તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરીનાએ લગ્ન અને છૂટાછેડાની સાથે બાળકો અને ચિંતા વિશે પણ વાત કરી છે. કરીનાની આ પોસ્ટ જોઈ ફેન્સ ચોંકી ગયા છે
Pic credit - Meta AI
કરીનાની પોસ્ટમાં લખ્યું છે - લગ્ન, છૂટાછેડા, ચિંતા, બાળકનો જન્મ, પ્રિયજનનું મૃત્યુ અને માતા-પિતા જેવી બાબતો તમે ક્યારેય નહીં સમજી શકો, જ્યાં સુધી એ તમારી સાથે ન થાય
Pic credit - Meta AI
'જીવનની પરિસ્થિતિઓ વિશે સિદ્ધાંતો અને ધારણાઓ વાસ્તવિક નથી. તમે વિચારો છો કે તમે અન્ય કરતા વધુ બુદ્ધિશાળી છો, પરંતુ જ્યારે સમય આવે છે, ત્યારે જીવન તમને નમ્ર બનાવી દે છે.
Pic credit - Meta AI
કરીના કપૂરની આ પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ચાહકો એ જાણવા ઉત્સુક છે કે અભિનેત્રીએ આવી પોસ્ટ કેમ કરી?
Pic credit - Meta AI
કરીનાની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમય તેના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. સૈફ અલી ખાન પરના હુમલાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો હતો.
Pic credit - Meta AI
કરીના અને સૈફએ 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના વર્ષો પછી પણ તેમનો સંબંધ અતૂટ છે. આ દંપતીને બે બાળકો પણ છે, જેની સાથે તેઓ સુખી જીવન જીવે છે.