08 June 2025 

9 જૂનથી ગુરુ અસ્ત થશે, તમારા શુભ કાર્યો જલ્દી પૂરા થશે

દેવગુરુ 11 જૂન 2025ના રોજ અસ્ત થવા જઈ રહ્યો છે. 

દેવગુરુ 11 જૂન 2025

ગુરુનો ઉદય થાય તે પહેલા 6 જુલાઈએ દેવશયની એકાદશી છે. 

દેવશયની એકાદશી

દેવશયની એકાદશીથી લઈને  1 નવેમ્બર સુધી  દેવઉઠી એકાદશી રહેશે. 

દેવઉઠી એકાદશી 

ગુરુ અને ચતુર્માસને કારણે શુભ અને મંગળ કાર્યો બંધ રહેશે. ટૂંકમાં 5 મહિના સુધી કોઈ શુભ કાર્ય નહી થાય. 

શુભ અને મંગળ કાર્યો

આ 5 મહિનામાં સગાઈ, લગ્ન અને ગૃહપ્રવેશ જેવા પ્રસંગ નહી થઈ શકે.

શુભ પ્રસંગ નહી થાય 

દેવઉઠી એકાદશીના દિવસથી જ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે, એટલે કે શુભ કાર્યો ફરીથી શરૂ થઈ જશે. 

વિષ્ણુ યોગ નિદ્રા

ચતુર્માસના શ્રાવણમાં પાલક કે પત્તાવાળા શાકભાજીથી દૂરી રાખવી. 

શાકભાજીથી દૂરી રાખવી