આલિયા ભટ્ટને સાઉદી અરેબિયામાં જોય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે

તેણે ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે

સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમમાં તેને જોય એવોર્ડ આપવા આવ્યો

 આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

આ દરમિયાન આલિયા ભટ્ટ લાલ અને વાદળી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

તેની સાડી પર ગોલ્ડન વર્ક હતું. તેણે લાઇટ મેકઅપ અને earrings સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો

સોશિયલ મીડિયા પર તેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે

એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ 'જીગ્રા'માં જોવા મળશે