08 : February

Photo : instagram

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન થયા

08 : February

Photo : instagram

અમદાવાદમાં દિવા જૈમિન શાહ સાથે લગ્ન કર્યા

08 : February

Photo : instagram

જીત અદાણી અને દિવા શાહની સગાઈ 14 માર્ચ 2023ના રોજ થઈ હતી

Photo : instagram

આ લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા

Photo : instagram

આ સમારોહમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહ્યા હતા

Photo : instagram

ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

Photo : instagram

જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે

Photo : instagram

આ લગ્ન  ગુજરાતી રીતરિવાજ મુજબ થયા હતા

Photo : instagram

ગૌતમ અદાણીએ પોતાના પુત્રના લગ્નમાં 10000 કરોડ રૂપિયાનું દાન આપ્યું

Photo : instagram

દિવા જૈમિન શાહ હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે