09 : February

જન્નતે બાળ કલાકાર તરીકે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો

Photo : Instagram

09 : February

ટીવીની સાથે સાથે તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે

Photo : Instagram

09 : February

23 વર્ષની ઉંમરે, જન્નત ઝુબૈર ટીવી સ્ટાર બની ગઈ છે

Photo : Instagram

09 : February

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Photo : Instagram

09 : February

સોશિયલ મીડિયા પર જન્નતના 49.7 મિલિયન ફોલોઅર્સ છે

Photo : Instagram

09 : February

તેણે ખતરોં કે ખિલાડી 12 માં ભાગ લીધો હતો

Photo : Instagram

09 : February

જેમાં તેને એક એપિસોડ માટે 18 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા

Photo : Instagram

09 : February

 લાફ્ટર શેફમાં એક એપિસોડ માટે 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે

Photo : Instagram

09 : February

સોશિયલ મીડિયા પર અભિનેત્રીની પ્રતિ પોસ્ટ 1.5 થી 2 લાખ રૂપિયાની કમાણી છે

Photo : Instagram

09 : February

 તેમની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે

Photo : Instagram