7 july 2025

જેકલીનના બોલ્ડ ડાન્સ મૂવ્સ ! રિલિઝ થતા જ છવાઈ ગયું આ ગીત-Video

Pic credit - AI

જેકલીન ફર્નાન્ડીઝનું નવું સોંગ દમ દમ ગઈકાલે જ રિલિઝ થયું છે અને રિલિઝ થતા જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયુ છે.

Pic credit - AI

'દમ દમ' ગીતમાં જેકલીનના બોલ્ડ ડાન્સ સ્ટેપ્સે ચાહકોના દિલ જીતી લીધા છે. લોકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે

Pic credit - AI

જેકલીન ફર્નાન્ડીઝે તેના ઇન્સ્ટાગ્રામ પર મ્યુઝિક વીડિયો 'દમ દમ' માંથી તેના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.

video credit- @anclips3.0

ચાહકોને આ ગીતમાં જબરદસ્ત બીટ્સ અને શાનદાર કોરિયોગ્રાફી ખૂબ જ પસંદ આવી રહી છે.

Pic credit - AI

આ ગીતમાં, જેકલીન ફર્નાન્ડીઝે તેના બોલ્ડ ડાન્સ મૂવ્સ દેખાડ્યા છે

Pic credit - AI

અભિનેત્રીએ પરંપરાગત શાસ્ત્રીય નૃત્યનો પોશાક પણ પહેર્યો હતો, જેમાં રત્નોથી ભરેલો બ્લાઉઝ, રેશમી સાડી પહેરી છે

Pic credit - AI

જેકલીન ફર્નાન્ડીઝના લુકને પરંપરાગત અને ભારે ઘરેણાં દ્વારા વધુ ખાસ બનાવવામાં આવ્યો હતો.

Pic credit - AI

જેકલીનના આ ગીતને અસીસ કૌરે પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે તેના શબ્દો જાનીએ લખ્યા છે. આ ગીત સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે.

Pic credit - AI