ઈશા અંબાણી પતિ સાથે મેકઅપ વગર પહોંચી બાળકોની સ્કૂલ

12 March, 2024 

Image - Instagram

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના બાળકો સોમવારે પ્રથમ વખત પ્રી-સ્કૂલમાં ગયા હતા.

Image - Instagram

આ ખાસ ક્ષણ માટે ઈશા અંબાણીનો લુક સિમ્પલ હતો પરંતુ ખૂબ જ ખાસ હતો. કારણ કે તે નો મેકઅપ લુકમાં પણ ચમકતી જોવા મળી હતી.

Image - Instagram

ઈશા અંબાણી તેના ટ્વિન્સ કૃષ્ણા અને આદિયા માટે સ્કૂલના પહેલા દિવસે સાદા પ્રિન્ટ કુર્તા સેટ પહેરેલી જોવા મળી હતી. જેનું નામ બ્લુ બુટા કુર્તા સેટ છે.

Image - Instagram

આ પલાઝો કુર્તાની કિંમત માત્ર 9,600 રૂપિયા છે.

Image - Instagram

ઈશા અંબાણીના સફેદ રંગના પ્રિન્ટેડ કુર્તા બંધગાલામાં ખુલ્લી નેકલાઈન હતી. ફુલ લેન્થ રિલેક્સ ફિટિંગ અને સાઇડ સ્લિટ કુર્તા ઈશાને કમ્ફર્ટેબલ લુક આપી રહ્યા હતા. પ્રિટેન્ડ કુર્તા ખાસ છે.

Image - Instagram

કુર્તામાં બ્લુ અને ગ્રીન હેન્ડ પ્રિન્ટિંગથી બનેલી લીફ પેટર્ન હતી.

Image - Instagram

તેના લુકને કમ્પ્લીટ કરવા માટે ઈશાએ સોનાની પાતળી ચેઈન અને મેચિંગ બંગડીઓ પહેરી હતી.

Image - Instagram

તેણીએ એક ગોયાર્ડ બેગ લીધી હતી જેમાં પુત્રી આદિયાનું નામ લખેલું હતું.

Image - Instagram

મિન્ટ ગ્રીન કલરના બેલી શૂઝ પહેરીને ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Image - Instagram