(Credit Image : Getty Images)
19 July 2025
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
આજનું આધુનિક રમકડું લાબૂબૂ એક રાક્ષસી ઢીંગલી છે. લોકોએ તેને પોતાનું સ્ટેટસ સિમ્બોલ બનાવી દીધું છે.
લાબૂબૂ ઢીંગલી
લાબૂબૂને ઘરે લાવવું એ શુભ કે અશુભ ન ગણી શકાય, તે વ્યક્તિની પોતાની માન્યતા પર આધાર રાખે છે.
ઘરે લાવવી કે નહીં?
લાબૂબૂ રાખનારા ઘણા લોકો માને છે કે તેના આવ્યા પછી ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી, તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
લોકોનો દાવો
ઘણા લોકોએ દાવો કર્યો છે કે આ ઢીંગલી રાખવાથી તેમના ખરાબ સમયની શરૂઆત થઈ.
રાક્ષસી ઢીંગલી
ઘણા લોકોએ લાબૂબૂથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે.
દૂર રહેવાની સલાહ
એવું માનવામાં આવે છે કે લાબુબુનું નિર્માણ પાઝુઝુની છબીથી પ્રેરિત થઈને કરવામાં આવ્યું છે.
કોના પરથી પ્રેરિત
મેસોપોટેમીયાની સભ્યતામાં "પાઝુઝુ" એક શક્તિશાળી રાક્ષસ હતો, જેને પવનનો દેવ માનવામાં આવતો હતો.
"પાઝુઝુ" થી પ્રેરિત
આ પણ વાંચો
શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર
વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક