શાકાહારી લોકોએ ઈંડા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ?  એગ્સ વેજ છે કે નોનવેજ?

1 June 2025

Pic credit - Canva

By: Mina Pandya

ઈંડું શાકાહારી છે કે માંસાહારી? આ પ્રશ્ન અનેક લોકોને મૂઝવતો હોય છે. 

Pic credit - Canva

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઈંડું એક પ્રજનન ઉત્પાદન છે, જે આપણને મરઘીમાંથી મળે છે.

Pic credit - Canva

ઈંડું એક જીવંત પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

Pic credit - Canva

પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો ઈંડાને શાકાહારી ખોરાકના વિકલ્પોમાં સામેલ કરે છે.

Pic credit - Canva

તો બીજી તરફ, ભારતીય ધાર્મિક માન્યતાઓ પણ ઈંડું ખાવાને માંસાહારી માને છે.

Pic credit - Canva

ચાલો જાણીએ કે ઈંડું શાકાહારી છે કે માંસાહારી તે કેવી રીતે નક્કી કરવુ.

Pic credit - Canva

ઈંડાનો ઉપરનો સફેદ ભાગ પ્રોટીનથી બનેલો છે, તેથી તેને શાકાહારી ગણી શકાય.

Pic credit - Canva

જ્યારે ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની  શ્રેણીમાં મૂકવામાં આવે છે.

Pic credit - Canva

આથી, શાકાહારી લોકોએ ઈંડાનો સફેદ ભાગ ખાવો જોઈએ જ્યારે માંસાહારી લોકો આખું ઈંડું ખાઈ શકે છે.

Pic credit - Canva