3 માર્ચ 2025

ઈરફાન પઠાણની પત્ની સફા બેગ ઈફ્તારમાં  શું ખાય છે?

ઈરફાન પઠાણની પત્ની  સફા બેગ સોશિયલ મીડિયા પર પોતાના ખૂબ જ એક્ટિવ છે

Pic Credit - PTI/Instagram/Getty

ફેન્સ ઈરફાન પઠાણની પત્ની સફા બેગની પોસ્ટને  ખૂબ જ પસંદ કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

રમઝાન-એ-મુબારકનો મહિનો શરૂ થઈ ગયો છે અને પહેલા રોઝા બાદ સફા બેગે એક પોસ્ટ શેર કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

સફા બેગે રમઝાનના પહેલા દિવસે ઈફ્તારનો ફોટો શેર કર્યો, જેમાં લચ્છા પરાઠા, કેટલાક ફળો અને ચોકલેટ કેક જોઈ શકાય છે

Pic Credit - PTI/Instagram/Getty

સફા બેગને કૂકિંગનો પણ ખૂબ શોખ છે, આ વાત તેની ઈન્સ્ટા પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે,  તે ઘણીવાર તેના પતિ ઈરફાન માટે ખાસ વાનગીઓ બનાવે છે

Pic Credit - PTI/Instagram/Getty

સફા બેગમ એક ફેશનિસ્ટા છે અને હંમેશા સુંદર લુકમાં જોવા મળે છે. તેના ફોટામાં  સ્ટાઈલ અને સાદગીનું મિશ્રણ જોઈ શકાય છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈરફાન પઠાણની પત્ની સફા બેગ મોડેલ પણ રહી ચૂકી છે. તેની સુંદરતા અદ્ભુત છે અને  તે સાદા સોબર લુકમાં પણ ખૂબસૂરત લાગે છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈરફાન અને સફા બેગના  લગ્ન 2016માં થયા હતા,  બંને બે બાળકોના  માતા-પિતા છે

Pic Credit - PTI/Instagram/Getty