મોડલને ટક્કર આપે છે આ મહિલા IPS ઓફિસરની સુંદરતા

28 ફેબ્રુઆરી, 2025

2018 બેચના IPS ઓફિસર નવજોત સિમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તે પોતાના ચાહકો વચ્ચે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

ચાહકોને આ તસવીરો ખૂબ ગમે છે અને તેઓ પોતાની પ્રતિક્રિયાઓ પણ વ્યક્ત કરે છે.

ઘણા લોકો નવજોત સિમીને બ્યુટી વિથ બ્રેઈનનું ઉત્તમ ઉદાહરણ માને છે.

નવજોત સિમીએ 2017 માં UPSC CSE પરીક્ષા પાસ કરી હતી અને ભારતીય પોલીસ સેવા માટે પસંદગી પામી હતી.

હાલમાં તેઓ બિહાર કેડરમાં પોસ્ટેડ છે. તેમની ચર્ચા સમગ્ર ભારતમાં છે.

નવજોત સિમી મૂળ પંજાબની છે. જે હાલમાં IPS છે.

Dentist નો અભ્યાસ કર્યા પછી, તેણીએ UPSC CSE પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને તેની તૈયારી શરૂ કરી.