13 : February

RCBએ IPL 2025 માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે

Photo : Instagram

13 : February

રજત પાટીદારને ટીમની કમાન સોંપવામાં આવી છે

Photo : Instagram

13 : February

રજત પાટીદાર વર્ષ 2022થી RCB ટીમનો ભાગ છે

Photo : Instagram

13 : February

વિરાટ કોહલી પણ કેપ્ટનશીપની રેસમાં હતો

Photo : Instagram

13 : February

 પરંતુ રજતને કેપ્ટન માટે પસંદ કરવામાં આવ્યો છે

Photo : Instagram

13 : February

રજત પાટીદાર RCBનો 8મો કેપ્ટન બન્યો છે

Photo : Instagram

આરસીબીએ 2009, 2011 અને 2016 માં આઈપીએલ ફાઇનલ રમી હતી

Photo : Instagram

 RCB IPLમાં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે

Photo : Instagram

 તેણે અત્યાર સુધીમાં કુલ 123 મેચ જીતી છે

Photo : Instagram

રજત પાટીદાર IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા કેપ્ટન બનશે

Photo : Instagram