આઈપીએલ વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગ છે 

Photo : Twitter

16 : March

IPL 2025 માટે તમામ 10 ટીમોના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે

Photo : Twitter

16 : March

IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે

Photo : Twitter

16 : March

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટનની ઉંમર સૌથી વધુ છે

Photo : Twitter

16 : March

કોલકાતા નાઈટ રાઈડર્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે

Photo : Twitter

IPL 2025માં મોટાભાગના કેપ્ટનની ઉંમર 31 વર્ષ છે

Photo : Twitter

આ વખતે મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણે પર 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા

Photo : Twitter

IPL 2025માં સૌથી મોટી ઉંમરનો કેપ્ટન અજિંક્ય રહાણે છે

Photo : Twitter

રહાણેને KKRની કમાન સોંપવામાં આવી છે

Photo : Twitter

અજિંક્ય રહાણે 36 વર્ષનો છે

Photo : Twitter