29  March  2024

Photo : Instagram

રાજસ્થાન રોયલ્સને 5 વર્ષનું ફળ મળ્યું

29  March  2024

Photo : Instagram

રિયાન પરાગ પર રાજસ્થાને વરસાવ્યા કરોડો રુપિયા

29  March  2024

Photo : Instagram

રાજસ્થાન રોયલ્સે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને 12 રનથી હાર આપી

29  March  2024

Photo : Instagram

આ મેચનો હિરો રિયાન પરાગ રહ્યો હતો

29  March  2024

Photo : Instagram

રાજસ્થાનને સંકટ સમયમાં કામ આવ્યો રિયાન પરાગ

29  March  2024

Photo : Instagram

રિયાન પરાગના દમ પર રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 185 રન બનાવ્યા 

29  March  2024

Photo : Instagram

 45 બોલમાં અણનમ 84 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ

29  March  2024

Photo : Instagram

છેલ્લા 5 વર્ષથી રિયાન રાજસ્થાનમાંથી રમી રહ્યો છે

29  March  2024

Photo : Instagram

રિયાનનો આ આઈપીએલનો સૌથી મોટો સ્કોર છે

29  March  2024

Photo : Instagram

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો આ ખેલાડી બની ગયો કરોડપતિ