ગુજરાતમાં ક્યાં છે મુંબઇના કેપ્ટન ક્રિકેટર હાર્દિક પંડયાનું ઘર

14 April, 2024

IPL 2024 એડિશન માટે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે.

તે અગાઉ 'ગુજરાત ટાઇટન્સ' (GT)નો કેપ્ટન હતો.

મહત્વનું છે કે હાર્દિક પંડયા મૂળ ગુજરાતના છે.

તેમનું ઘર ગુજરાતમાં આવેલું છે.

વડોદરાના પોશ વિસ્તાર દિવાળીપુરામાં હાર્દિક પંડ્યાનું ઘર છે.

અહીં પ્રોપર્ટીની કિંમત અંદાજે પ્રતિ ચોરસ ફૂટ 3,500 થી 6,000 પ્રતિ ચોરસ ફૂટની વચ્ચે છે. 

આ ચાર બેડરૂમનું પેન્ટહાઉસ – હાર્દિક પંડ્યાનું ઘર ઓલિવ્સ ક્રેના ક્રિએટિવ ડિરેક્ટર અનુરાધા અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું,

હાર્દિક પંડ્યાને કન્ટેમ્પરરી ઈન્ટિરિયર જોઈતું હતું જેમાં દરેક રૂમમાં રહેતા વ્યક્તિનું પ્રતિબિંબ હોય.