27 May  2024  

Photo : facebook

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની ફાઈનલમાં KKRની જીત થઈ

27 May  2024  

Photo : facebook

કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 9 વિકેટથી હરાવ્યું

27 May  2024  

Photo : facebook

 કોલકાતાએ 2014 બાદ પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો

27 May  2024  

Photo : facebook

 કોલકાતાએ ત્રીજી વખત IPL જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે

27 May  2024  

Photo : facebook

 10 વર્ષ બાદ આ ટીમ ચેમ્પિયન બની છે

27 May  2024  

Photo : facebook

આ ટીમે પહેલા 2012 અને 2014માં પણ IPL ચેમ્પિયન બની હતી

27 May  2024  

Photo : facebook

ગુરબાઝ અને વેંકટેશ અય્યરે 91 રનની ભાગીદારી

27 May  2024  

Photo : facebook

આવતા વર્ષ IPLમાં મેગા ઓક્શન યોજાશે 

27 May  2024  

Photo : facebook

આઈપીએલ 2024ની સીઝન શાનદાર રહી છે