હોળીમાં રંગોને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

25 માર્ચ 2024

ખાસ કરીને રંગો તમારી કારની બોડીને નુકસાન કરે છે

સારુ એ રહે છે કે તમારી કારને સંપૂર્ણ રીતે ઢાંકી દો, તેનાથી કાર પર રંગ નહીં પડે

કારને શેમ્પૂથી વોશ કરો, આ સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો

ભૂલથી પણ ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો, તે પેઇન્ટને નુકસાન પહોંચાડે છે

 ડાઘ દૂર કરવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો  

કારની કેબિનમાંથી રંગ દૂર કરવા કપડાથી ડાઘવાળી જગ્યા પર શેમ્પૂ ઘસો  

તમે વેક્યૂમ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો

કારને સંપૂર્ણપણે સાફ કર્યા પછી,તેને પાણીથી ધોઈ લો અને પછી તેને સૂકવવા દો