IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

24 April, 2024

IPLની 17મી સીઝનના કોમેન્ટ્રી બોક્સમાં નવજોત સિંહ સિંધુનો જાદુ જોવા મળી રહ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિંધુ ટેલિવિઝન બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ માટે હિન્દી કોમેન્ટેટર તરીકે સેવા આપે છે.

આજે અમે તમને નવજોતની સુંદર દીકરીનો પરિચય કરાવી રહ્યા છીએ.

નવજોતની દીકરીનું નામ રાબિયા છે. રાબિયા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.

ગુરુગ્રામમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ રાબિયાએ વિદેશમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો.

રાબિયાની ફિટનેસ અલગ જ લેવલની છે. તે ખરેખર અપ્સરાથી ઓછી નથી.

રાબિયા ફેશનના મામલે બોલિવુડ સ્ટાર કિડ્સને કોમ્પિટિશન આપતી જોવા મળે છે.

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, દરેક પ્રકારના આઉટફિટ તેના પર આકર્ષક લાગે છે.

સ્ટાર કોમેન્ટેટરને જ્યારે પણ ફ્રી સમય મળે છે ત્યારે તે પોતાની પુત્રી સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.