09 November 2025

રોકાણકારોમાં ઉત્સાહ! કંપની દરેક શેર પર '200% નું ડિવિડન્ડ' આપશે 

ઓટો પાર્ટ્સ બનાવનારી કંપનીએ તેના રોકાણકારોને એક ખાસ ભેટ આપી છે. 

રોકાણકારોને ભેટ

6 નવેમ્બરના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં, કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે 200% વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો.

200% નું ડિવિડન્ડ

આનો અર્થ એ કે, 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 2 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. 

1 શેર ઉપર કેટલા રૂપિયા મળશે?

કંપનીએ 14 નવેમ્બર, 2025 ના રોજ ડિવિડન્ડ મેળવવા માટે રેકોર્ડ તારીખ નક્કી કરી છે. આનો અર્થ એ છે કે, તે તારીખ સુધીમાં શેર ધરાવતા લોકોને જ આનો ફાયદો મળશે. 

રેકોર્ડ તારીખ કઈ?

કંપનીએ હજુ સુધી પેમેન્ટ તારીખ જાહેર કરી નથી. ફાઇલિંગમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે, 14 નવેમ્બર એ રેકોર્ડ ડેટ છે.

પેમેન્ટ તારીખ કઈ?

Pricol Ltd ના શેરની વાત કરીએ તો, ગયા શુક્રવારે કંપનીના શેર 9.42% ઘટીને ₹566.35 પર બંધ થયા હતા. 

Pricol Ltd

છેલ્લા મહિનામાં, કંપનીના શેરમાં 7.51% નો વધારો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ હાલમાં ₹6,903 કરોડ છે.

શેરમાં 7.51% નો વધારો

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો