બાંગ્લાદેશ ની કરન્સી ભારતની તુલનામાં કેટલી નીચી

08 Aug 2024

ચલણ એ દેશના વેપાર વિનિમયનું મુખ્ય માધ્યમ છે.

દેશો વચ્ચે આયાત અને નિકાસ માત્ર ચલણ દ્વારા થાય છે.

ફોર્બ્સ અનુસાર, 1 ભારતીય રૂપિયાની કિંમત 1.39 બાંગ્લાદેશી ટાકા છે.

ભારતીય ચલણને રૂપિયા કહેવામાં આવે છે, જે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત થાય છે.

બાંગ્લાદેશ ચલણને ટાકા કહેવામાં આવે છે, જે બાંગ્લાદેશ બેંક દ્વારા સંચાલિત થાય છે.

બાંગ્લાદેશ બેંક એ બાંગ્લાદેશની મધ્યસ્થ બેંક છે, તે બેંકિંગ ક્ષેત્રની મુખ્ય નિયમનકારી સત્તા છે.

ભારત અને બાંગ્લાદેશ બંનેની ભૌગોલિક સ્થિતિ સમાન છે, બંને દેશો એકબીજા સાથે લાંબી સરહદ વહેંચે છે.