રોજર ફેડરરને મળ્યો નીરજ ચોપરા, એકબીજાને આપી આ ભેટ 

ભારતીય ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ જ્યૂરિખમાં ટેનિસ દિગ્ગજ રોજર ફેડરર સાથે કરી મુલાકાત 

જ્યૂરિખના લા રિઝર્વ ઈડન ઔ લેકમાં દિગ્ગજો વચ્ચે થઈ મુલાકાત 

બંને દિગ્ગજ સ્વિટ્ઝરલેન્ડ ટૂરિઝમના એમ્બેસેડર છે

નીરજ ચોપરાએ કહ્યુ - રોજર ફેડરરને મળવુ મારા માટે સ્વપ્ન સાચુ થવા જેવુ છે

મેં હમેશા તેમને કૌશલ, સાચ્ચી ખેલ ભાવના અને દુનિયામાં લાખો લોકોને પ્રેરિત કરવાની તેમના ક્ષમતાની પ્રશંસા કરી છે 

તેમની વિનમ્રતાથી હું સૌથી વધારે પ્રેરિત થયો છું 

ફેડરર - નીરજે ધૈર્ય અને દ્રઢ સંકલ્પના માધ્યમથી વ્યક્તિગત રીતે અને દેશ માટે ઘણુ બધુ પ્રાપ્ત કર્યુ છે 

ફેડરરે નીરજને સાઈન કરેલુ ટેનિસ રેકેટ ગિફ્ટ કર્યુ

નીરજે પૂર્વ વિશ્વ નંબર 1 એશિયન ગેમ્સની ભારતની જર્સી આપી