21 January 2024
મોબાઇલમાં ફૂલ નેટવર્ક માટે આ ટિપ્સને ફોલો કરો
Pic credit - Freepik
અત્યારે સમય એવો છે કે કોઈને મોબાઈલ વગર એક મિનિટ પણ ચાલે એમ નથી અને તેમાં પણ સ્લો નેટ આવે ત્યારે આ સમસ્યા માથાનો દુખાવો બની જાય છે
મોબાઇલ શ્વાસ બની ગયો છે
તમારો ફોન રીસ્ટાર્ટ કરો. કેટલીકવાર ફોનને રી-સ્ટાર્ટ કરવાની જરૂર પડે છે, જેથી તે રિફ્રેશ થઈ જાય અને ફૂલ નેટવર્ક આવે
Smartphone Network
જો આ રીતે પણ તે ઠીક ન થાય તો, તમારા સ્માર્ટફોનની નેટવર્ક સેટિંગ્સને ચેક કરો
Phone Network
જેમાં ખાતરી કરો કે તમારો ફોન સાચા નેટવર્ક ઓપરેટરને પસંદ કરી રહ્યો છે
Network Opretor
વધુમાં તમે નેટવર્ક મોડ બદલી પણ શકો છો. ઉદાહરણ તરીકે જો તમે હાલમાં 4G વાપરો છો, તો તમે 3G અથવા 2G પર સ્વિચ કરી શકો છો
5G, 4G Network
તમારું સિમ કાર્ડ તપાસો. જો તમારું SIM કાર્ડ ક્ષતિગ્રસ્ત અથવા ગંદુ હોય તો તેને સાફ કરો. આ નેટવર્ક કનેક્શન સમસ્યાઓનું કારણ બની શકે છે.
Mobile Sim
તમારા ફોનનું કવર દૂર કરો. કેટલાક કવર સિગ્નલને અવરોધિત કરી શકે છે, જે નબળા નેટવર્ક કનેક્શનનું કારણ બને છે
Phone Cover
તમારા ફોનને ખુલ્લી જગ્યામાં રાખો. બોક્સ, દિવાલો, ફર્નિચર અને અન્ય વસ્તુઓ સિગ્નલને અવરોધિત કરી શકે છે
Network Problem
આ પણ વાંચો
સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?
પ્રિયંકાએ દીકરી સાથે કરી પુજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર