19 : February

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે 

Photo : Instagram

19 : February

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમશે

Photo : Instagram

19 : February

ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે

Photo : Instagram

19 : February

 આ મેચમાં તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે

Photo : Instagram

19 : February

આ મેચ ક્યાં લાઈવ જોઈ શકો છો? બધી વાતો જાણો

Photo : Instagram

19 : February

 ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે

Photo : Instagram

19 : February

ચેમ્પિયન ટ્રોફી 2025ની મેચ ભારતીય સમયઅનુસાર બપોરના  2:30 કલાકે શરુ થશે

Photo : Instagram

19 : February

ટોસ ભારતીય સમય અનુસાર બપોરના 2:00 કલાકે થશે

Photo : Instagram

19 : February

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે

Photo : Instagram