04 september 2025

જો કોઈ પૂર્વજના મૃત્યુની તિથિ યાદ ન હોય, તો કયારે કરવું શ્રાદ્ધ?

Pic credit - wHISK

એવું માનવામાં આવે છે કે પીતૃપક્ષમાં શ્રાદ્ધ વિધિ કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

Pic credit - wHISK

શ્રાદ્ધ સંસ્કાર અથવા તર્પણની તિથિ તે માનવામાં આવે છે જે તિથિ એ પૂર્વજો મૃત્યુ પામ્યા હતા

Pic credit - wHISK

પણ જો તમને કોઈ પૂર્વજના મૃત્યુની તિથિ યાદ ના હોય તો પછી શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ?

Pic credit - wHISK

જો તમને પણ તમારા પૂર્વજના મૃત્યુની તિથિ યાદ ના હોય તો તમારે સર્વપિત્રુ અમાસ પર તે પૂર્વજનું શ્રાદ્ધ કરવું જોઈએ

Pic credit - wHISK

આ દિવસે, ખાસ કરીને એવા પૂર્વજો જેના વિશે તમે ભૂલી ગયા છો કે જાણે અજાણે તમને તે પૂર્વજના મૃત્યુની તિથિ યાદ નથી  તેમના માટે આ દિવસે શ્રાદ્ધ કરવું

Pic credit - wHISK

આ તિથિ એ બધા ​​પૂર્વજોને આદરપૂર્વક યાદ કરવા જોઈએ

Pic credit - wHISK

સર્વપિત્રુ શ્રાદ્ધ એ પૂર્વજોના આત્માની શાંતિ માટે કરવામાં આવે છે, ખાસ કરીને એવા પૂર્વજો જેમની તિથિ ભૂલી ગયા હોવ કે પછી જે પિતૃ તમને યાદ ના હોય

Pic credit - wHISK

આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરીને કાગડાને વાસ નાખવામાં આવે છે.

Pic credit - wHISK