કોણ છે IAS સૃષ્ટિ ડબાસ?

06 ડિસેમ્બર, 2024

સૃષ્ટિ ડબાસ 2024 બેચની IAS અધિકારી છે. તેણે 2023માં UPSC પાસ કર્યું

સૃષ્ટિ ડબાસે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023માં ઓલ ઈન્ડિયા 6ઠ્ઠો રેન્ક મેળવ્યો હતો.

તે અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), મુંબઈની HR શાખામાં ગ્રેડ-2ની કર્મચારી હતી.

નોકરીમાંથી જે પણ સમય બચતો હતો. તે UPSC ની તૈયારી કરતી હતી. તે દિલ્હીની છે

સૃષ્ટિ ડબાસે તેના પ્રથમ પ્રયાસમાં જ UPSCમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણી એ મેન્સમાં 862 અને ઈન્ટરવ્યુમાં 186 માર્ક્સ મેળવ્યા છે.

IAS સૃષ્ટિ ડબાસને રાજસ્થાન કેડરની ફાળવણી કરવામાં આવી છે. તે હવે રાજસ્થાનમાં ફરજ બજાવશે

તેણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં BA અને IGNOUમાંથી આ જ વિષયમાં MA કર્યું છે.