28 January 2025

WhatsAppમાં ચેટ Backup કેવી રીતે લેવો? જાણો ટ્રિક,  ડિલિટ થયેલા મેસેજ આવી જશે પાછા 

Pic credit - Meta AI

આજકાલ મોબાઈલ ફોન આપણી જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. એટલે મોબાઈલ જેટલો મહત્વપૂર્ણ છે તેટલી જ તેની સુવિધાઓ મહત્વપૂર્ણ છે

Pic credit - Meta AI

તેમા પણ મેસેજ, કોલ કે વીડિયો કોલ માટે મોટાભાગના લોકો વોટ્સએપ વાપરે છે

Pic credit - Meta AI

પણ ઘણી વખત ફોન અચાનક ખોવાઈ જાય કે પછી ફોન બદલવો પડે કે ભૂલથી કોઈ મહત્વપૂર્ણ ચેટ ડિલિટ થઈ જાય તો મોટી મુશ્કેલી આવી પડે છે

Pic credit - Meta AI

ત્યારે તે મેસેજ પાછા મેળવવા ચેટનું બેક અપ કેવી રીતે લેવું ચાલો અહીં જાણીએ

Pic credit - Meta AI

આ માટે WhatsApp ખોલો અને ઉપર જમણી બાજુએ 3 ડોટ પર ટેપ કરો. આ પછી સેટિંગ્સમાં જાઓ અને ચેટ વિકલ્પ પર જાઓ.

Pic credit - Meta AI

પછી ચેટ બેકઅપ પર જાઓ અને બેકઅપ ટુ ગૂગલ ડ્રાઇવ પસંદ કરો.

Pic credit - Meta AI

આ પેજ ખુલતા તમને, daily , weekly અથવા monthly બેકઅપ વિકલ્પ પસંદ કરો.

Pic credit - Meta AI

બસ આટલુ કરી તમે તમારા ચેટની બેકઅપ લઈ શકો છો

Pic credit - Meta AI