ભારતમાં ઘરે સોનું રાખવાની ચોક્કસ મર્યાદા છે પરંતુ શું ચાંદી માટે આવી કોઈ મર્યાદા છે?
સોનાને લઈને કેટલીક મર્યાદા છે. ઉદાહરણ તરીકે, પરિણીત મહિલાઓ 500 ગ્રામ સુધી, અપરિણીત મહિલાઓ 250 ગ્રામ સુધી અને પુરુષો 100 ગ્રામ સુધી સોનું રાખી શકે છે.
સોનાને લઈને શું મર્યાદા છે?
બીજીબાજુ જો તમારી પાસે મોટી માત્રામાં ચાંદી હોય, તો ઈન્કમ ટેક્સ વિભાગ તેના સોર્સ વિશે પૂછપરછ કરી શકે છે.
ચાંદી માટે શું મર્યાદા છે?
જો તમારી પાસે ચાંદીની ખરીદીની રસીદ ન હોય, તો ઈન્કમ ટેક્સ વિભાગ તમને પૂછી શકે છે કે, આટલી ચાંદી ક્યાંથી લાવ્યા? જો તમે પુરાવા નહીં આપો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
ધ્યાન રાખજો
આમાં તમને તમારા પગાર, વ્યવસાયિક આવક, મિલકત વગેરે વિશેની માહિતી પૂછવામાં આવી શકે છે.
કઈ માહિતી પૂછવામાં આવશે?
આમ જોવા જઈએ તો, ભારતમાં તમે ઘરે ગમે તેટલી ચાંદી રાખી શકો છો. સિક્કા હોય કે ઘરેણાં, તમે ગમે તેટલી ચાંદી ઘરે રાખી શકો છો.
કેટલી ચાંદી રાખી શકાય?
ચાંદીના બિલ, રસીદો અને ખરીદીના અન્ય પુરાવા રાખવાથી ખાતરી થાય છે કે, તમારી ચાંદી કાયદેસર રીતે માન્ય છે.
આ પુરાવા સાથે રાખજો
Photo Credit: Getty Image
જો તમે ચાંદીમાં રોકાણ કરો છો, તો હંમેશા તમારી ખરીદીના રેકોર્ડ રાખો.