06 ફેબ્રુઆરી 2024

ઉંમર પ્રમાણે દરરોજ કેટલા પગલા ચાલવું જોઈએ?

Courtesy : freepik

રોજ ચાલવાના અનેક ફાયદા છે, તેનાથી બીમારીઓ દૂર રહે છે

રોજ થોડા ડગલાં ચાલવાથી ડાયાબિટીસની સાથે વજન પણ કંટ્રોલ કરી શકાય

ચાલવાથી  રોગપ્રતિકારક શક્તિ વધે છે, માનસિક સ્વાસ્થ્ય સારુ થાય છે

રોજ 30 થી 40 મિનિટ ચાલવાથી શરીરમાંથી વધારાની કેલરી ઘટે છે

સારા સ્વાસ્થ્ય માટે રોજ 5 થી 7 કિમી એટલે કે 10,000 પગલાં ચાલવુ જોઈએ

 5 થી 10 વર્ષના બાળકોએ રોજ 10,000 થી 15,000 પગથિયા ચાલવું જોઇએ

 11 થી 40 વર્ષની વયના લોકો માટે રોજ 12,000 પગલા ચાલવું ફાયદાકારક

 40 વર્ષની ઉંમરે 11,000 પગલાં, 50 વર્ષની ઉંમરે 10,000 પગલાં ચાલવું

 60 વર્ષની ઉંમરે 8,000 પગલાં ભરવા જોઈએ

નોંધ- સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તો ડોક્ટરની સલાહ લેવી