ચીનના 55000 યુઆન ભારતના કેટલા રૂપિયા બરાબર છે, કોની કરન્સી વધુ છે?

01 Sep 2025

By: Mina Pandya

ભારતીય રૂપિયાની જેમ, ચીનના ચલણને યુઆન કહેવામાં આવે છે.

ચીનનો 1 યુઆન ભારતના 12 રૂપિયા 37 પૈસા બરાબર છે.

ચીનનો 1000 યુઆન ભારતના 12,362 રૂપિયા બરાબર છે.

ચીનનો 5000  યુઆન ભારતના 61,826 રૂપિયા બરાબર છે.

ચીનનો 10,000 યુઆન ભારતના 1,23,653 રૂપિયા બરાબર છે.

ચીનનો 20,000 યુઆન ભારતના 2,47,264 રૂપિયા બરાબર છે.

ચીનના 30,000 યુઆન ભારતના 3,70,986 રૂપિયા બરાબર છે.

ચીનના 40,000 યુઆન ભારતમાં 4,94,528 રૂપિયા બરાબર છે.

ચીનમાં 55,000 યુઆન ભારતમાં 6,79,976 રૂપિયા બરાબર છે.