29 august 2025

હનુમાનજી કેટલા ફૂટ લાંબા હતા?

Pic credit - wHISK

વેદ, પુરાણો, રામાયણ જેવા મૂળ ગ્રંથોમાં હનુમાનજીની ઊંચાઈ અંગે કોઈ ચોક્કસ માપ આપવામાં આવ્યું નથી

Pic credit - wHISK

કારણ કે હનુમાનજી પાસે તેમનું સ્વરૂપ અને કદ બદલવાની શક્તિ હતી.

Pic credit - wHISK

પણ હનુમાનજીની અંદાજિત લંબાઈ 10-11 ફૂટ માનવામાં આવે છે.

Pic credit - wHISK

કેટલાક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ 11.35 અથવા 108 ફૂટ પણ કરવામાં આવ્યો છે.

Pic credit - wHISK

મૂર્તિઓમાં તેમને એક મહાકાય તરીકે દર્શાવવામાં આવ્યા છે.

Pic credit - wHISK

ચોક્કસ યુગમાં, મનુષ્યો, વાંદરાઓ વગેરેની ઊંચાઈ વધારે હોવાનું માનવામાં આવતું હતી.

Pic credit - wHISK

ઘણા પૌરાણિક સ્ત્રોતોમાં, તેમની ઊંચાઈ પણ અનંત અથવા પ્રતીકાત્મક માનવામાં આવે છે.

Pic credit - wHISK

હનુમાનજી પોતે ઘણી વખત વિરાટ સ્વરુપ તો ઘણી વખત લઘુ સ્વરૂપ એટલે કે સૂક્ષ્મ સ્વરુપમાં પણ દેખાયા છે

Pic credit - wHISK

નોધ: અહીં આપેલી માહિતી શાસ્ત્રોના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - wHISK